________________
આજ પણ એ મને નહીં જ મળે રાહ જોઈને ક્યાં સુધી બેઠો ? આજ પાછું સ્મરણ કરી બેઠો, આખર હું ગઝલ લખી બેઠો.
• જે તને પણ ગમી ગઈ તે ગઝલ, મુજ હૃદયમાં ૨મી ગઈ તે ગઝલ.
મારી જ ઓળખાણ મને પૂછશો નહીં, તમને ખબર નથી તો મને પણ ખબર નથી.
Jain Education International
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
* સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org