________________
- સૂરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું, કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું? ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.
સાંજથી લઈને સવાર સુધીમાં કેટલી ઋતુઓ બદલાયે છે આશાની કળીઓ, નિરાશાની પતઝડ
અને આ આંસુનો વરસાદ! - હું નજરથી પી રહ્યો'તો, તો આ દિલે શાપ દીધો તારો હાથ જિંદગીભર કદી જામ સુધી ન પહોંચે એમને એમના દિલની ખબર મારા દિલથી મળી રહી છે
હું જો એમનાથી રીસાઈ જાઉં તો ખબર પણ ન પહોંચે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org