Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 127
________________ લાગણી જેમાં નથી દર્દ નથી પ્યાર નથી, એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી, તમે મૃત્યું બની આવો, તો તજી દઉં એને મને દુનિયાથી કશો ખાસ સરકાર નથી. ને ક્યાં સુધી સતત ચાલ્યા કરું ? આખર તો હું માણસ છું. બેફામ પુણ્યશાળી ને પાપી છે સૌ અહીં, આ તો જગત છે, સ્વર્ગ નથી કે નરક નથી. લાગે છે – ફૂલ એ જ ચઢાવી ગયાં હશે, બેફામ નહિ તો કેમ કબર પર મહેક નથી. • કઈ રીતે અંત લાવીએ એને કહો “મરીઝ' આ જિંદગી છે યાર, કોઈ વાર્તા નથી. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130