Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 129
________________ - દિલવાળો અહીં રંગ નથી મળવાનો શોધે છે એ ઉછરંગ નથી મળવાનો માનવનાં એ ચિત્રો છે એને ન નીચોવ એમાંથી તને રંગ નથી મળવાનો. • કરી મેં મૂર્ખતા ફૂલોથી દોસ્તી બાંધી હજી હું ઓળખું ત્યાં તો બધા ફરી બેઠા હતા એ અલ્પજીવી એ મને ખબર નો'તી દઈને સાથે ઘડીભરનો સૌ ખરી બેઠા. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130