________________
દિલ લઈને મફતમાં કહે છે, કંઈ કામનું નથી ઉલટાની ફરિયાદો થઈ, ઉપકાર તો ગયો.
♦ દિલનો હાલ યા૨ને લખું શી રીતે હાથ દિલથી જુદો થતો નથી
દિલનો ઈલાજ કરવાની ધીરજ કયાં છે એ તમારા વિના થતો નથી.
મનની મનમાં જ રહી વાત થઈ ન શકી એક પણ એનાથી મુલાકાત થઈ ન શકી આંખથી આંખ મળી દૂરથી મા૨ી એની પણ જે મેં ચાહીં'તી એ વાત થઈ ન શકી.
Jain Education International
શું યાદશકિત એટલી મારી વધી ‘અમીન’ (કે)ભૂલી ગયો હું આખરે પરવરદિગારને?
→ સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org