________________
કે દિલના કરતાં જામની ઝાઝી કદર થઈ જાય છે,
ને સૂરાની વિશ્વ પર ઘેરી અસર થઈ જાય છે, દિલ જો તૂટે છે તો કોઈને ખબર પડતી નથી, જામ ફૂટે છે તો દુનિયાને ખબર થઈ જાય છે.
• ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ ? દિલની મહેફિલને સજાવી છે જરા જોઈ તો લો! કેવી જન્નત મેં બનાવી છે, જરા જોઈ તો લો! આંખમાં અશ્રુ અને જીગરમાં-લીલા જખો, ઉજડી દુનિયા મેં વસાવી છે જરા જોઈ તો લો!
- ધન તો નિર્જીવ હતું તેથી ચાલ્યું ગયું,
પણ મિત્રો, તમે ચાલીને કેમ નિર્જીવ થઈ ગયા? સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org