________________
• કદી તો આવશો બસ એટલી ઉમીદ ઉપર,
હજારો વર્ષથી મહેફિલ અમે સજાવી છે. હું તમને ખુદને સજાવી તો ના શક્યો “બેફામ”, ફક્ત તમારી છબીને જ મેં સજાવી છે.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં છું તને, મગર મારી ય લાગણીમાં કસર હોવી જોઈએ. બેફામ જયાં ચણાયો હશે એમનો મહેલ,
એની નીચે જ મારી કબર હોવી જોઈએ. છે એ પણ મદદ કરે છે ફકત ખાસ ખાસને,
અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો. બેફામ જન્મતાં જ કંઈ એવું રડ્યો હતો,
વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org