________________
- મને તો પ્રેમનો બસ, આટલો ઈતિહાસ લાગે છે
પ્રથમ એ સત્ય લાગે છે, પછી આભાસ લાગે છે બહુ અઘરું છે પાગલની ઉપાધિ મેળવી લેવી, પ્રણયના પાઠનો એ આખરી અભ્યાસ લાગે છે.
લ્યો કહો, “બેરાગ', તમને શાયરીમાં શું મળ્યું ?
એજ કે બે-પાંચમાં મશહૂર થઈ રહી ગયા ! • સારું થયું કે દિલને તમે વશ કરી લીધું, નહીં તો અમે જગતમાં બધાના બની જાતે.
- મેં સૂરાને દિલનાં દર્દોની દવા ધારી હતી.
પછી જાણ્યું કે એ પણ એક બીમારી હતી. * નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખો પર,
કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આંસુ. અસરળ શાયરી
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org