SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ - મને તો પ્રેમનો બસ, આટલો ઈતિહાસ લાગે છે પ્રથમ એ સત્ય લાગે છે, પછી આભાસ લાગે છે બહુ અઘરું છે પાગલની ઉપાધિ મેળવી લેવી, પ્રણયના પાઠનો એ આખરી અભ્યાસ લાગે છે. લ્યો કહો, “બેરાગ', તમને શાયરીમાં શું મળ્યું ? એજ કે બે-પાંચમાં મશહૂર થઈ રહી ગયા ! • સારું થયું કે દિલને તમે વશ કરી લીધું, નહીં તો અમે જગતમાં બધાના બની જાતે. - મેં સૂરાને દિલનાં દર્દોની દવા ધારી હતી. પછી જાણ્યું કે એ પણ એક બીમારી હતી. * નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખો પર, કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આંસુ. અસરળ શાયરી * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy