________________
છે કે તમારું મુખ નિહાળી એમ વિહવળ થઈ ગયો તારો
ધરાના ચંદ્ર માટે જાણે ચંચલ થઈ ગયો તારો થતાં દર્શન તમારાં થઈ ગયો મોહાંધ કંઈ એવો કે નભ પરથી ખરીને ગાલ પર તલ થઈ ગયો તારો.
• દિલ દીધું નહીં તેં મને, ધબકાર લઈને શું કરું,
જે ન પોતાનો થયો એ પ્યાર લઈને શું કરું ? છે કે નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં, એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ ?
આંગળી જળમાંથી નીકળી ને, જગા પુરાઈ ગઈ. R : ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને,
એવું કહીને એ જ તો, ભૂલી ગયાં મને. રસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org