SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ . • પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્ત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તમારી યાદને અંતરથી વિસરાવી નથી શકતો. ફક્ત એક જ એ પાનું પ્રેમનું ઉથલાવી નથી શકતો. • તું પીનારાને જહન્નમ આપજે નહીં, ઓ ખુદા ! એ જ એક એવી જગા છે જ્યાં સૂરા મળતી નથી. • અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે. રૂદનમાં વાસ્તવિક્તા છે – ને હસવામાં અભિનય છે. જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી. બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy