________________
• આ ફિલસૂફી નથી, આ અસર છે શરાબની, વાંચ્યા વગર કરું છું હું ચર્ચા કિતાબની.
“ના” તો તમે કહી, પણ હવે એ કહો મને,
ના” કહેતી વખતે, કેમ આ કંપન અધરમાં છે ? એક જ જવાબ દે મારો એક જ સવાલ છે, આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે ?
- ખુદાની પાસે અગર માંગવું જ છે તો “મરીઝ'
જરાક જેટલી એની કને ખુદાઈ માંગ ! - તારી પાસે રામ છે, મારી પાસે જામ છે, અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org