SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે, વીતાવી નહીં શકે. • સુખ તો આવે છે ચારે બાજુથી, દુઃખ તમારા વગર નથી મળતું. પૂછો છો શું તમને હું ચાહું છું કેટલો. સોગંદ તમારી - એની મને પણ ખબર નથી. કલીયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ' આ સત્યયુગની શોધની એક જ નિશાની છે. મરવું તો મારું ખેલ છે, હમણા મરી શકું, પણ રાખવી છે લાજ તારી સારવારની. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy