Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 109
________________ • આ ફિલસૂફી નથી, આ અસર છે શરાબની, વાંચ્યા વગર કરું છું હું ચર્ચા કિતાબની. “ના” તો તમે કહી, પણ હવે એ કહો મને, ના” કહેતી વખતે, કેમ આ કંપન અધરમાં છે ? એક જ જવાબ દે મારો એક જ સવાલ છે, આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે ? - ખુદાની પાસે અગર માંગવું જ છે તો “મરીઝ' જરાક જેટલી એની કને ખુદાઈ માંગ ! - તારી પાસે રામ છે, મારી પાસે જામ છે, અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130