________________
જ થતે કેવું સારું અગર મનને હોત પગ તો ? કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી.
• આપીને દિલ બદલામાં જખો લીધા છે મેં,
આ પ્રેમને દરજ્જો અમસ્તો મળ્યો નથી. • ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને.
એ સમયની વાત છે,
જ્યારે સમય બદલાય છે, શબ્દો એના એજ પણ
અર્થો જુદા થાય છે. • પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દિવાની ફૂલોની.
ઉપવનને કહી દો ખેર નથી, વિફરી છે જવાની ફૂલોની. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org