Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 119
________________ છે કે જેણે કહ્યું હતું “જીવ દઈશું પ્રેમમાં” એ આવતાં ગભરાય છે વરસાદમાં. જે આપણે એવા મળ્યાં કે સર્વને અચરજ થયું, એક વત્તા એકનો પણ એક સરવાળો રહ્યો. • ઉમ્રભર છેતરે છે એ સૌને એવું શું હોય છે અરીસામાં. કોઈને પણ મારે શી પૈગામ દેવાની જરૂર, ફૂલની ખુબુ સ્વયં પહોંચી વળે છે દૂરદૂર. • અમે થાકી જશું કિન્તુ ખબર પડવા નહીં દેશું, નહિતર ટેવ જીવનને પડી જાશે સહારાની. • વરસાદ આ રીતે ન'તો વરસ્યો પહેલાં કદી મારું સ્મરણ થયું હશે ને એ રડ્યા હશે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130