Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah
View full book text
________________
જીવનભર ન ઉતરે એવો એક નશો છે કવિતા કહ્યું કોણે કે દિલનો ફક્ત વસવસો છે કવિતા.
દિલ મહીં ક્યાં લખું દર્દની વારતા ? એક પણ કોરું પાનું નહીં નીકળ્યું. આગળ તમે માઈલસ્ટોનની આશા ન કરશો રસ્તો તો દોસ્ત, ક્યારનો પૂરો થઈ ગયો.
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી, પણ પી ગયો હોઈશ. એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો, આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
• રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે મારે જાહે૨માં ગઝલરૂપે ઘણું કહેવું પડ્યું.
સરળ શાયરી
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130