Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 123
________________ જ માની શકો તો સ્વપ્ન પણ શણગાર છે, એના વગર જીવવું હવે દુવાર છે. શકય છે એ જીવન પણ પલટી શકે, મરણ એ જ જીંદગીનો આખરી ત્યૌહાર છે! - જન્મ પામ્યા કે જીવન પૂરું થયું, જળની અંદર જેમ પરપોટો થયો. આયનામાં કાલ જે જિવતો હતો, એ જ માણસ આખરે ફોટો થયો. દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે; જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે. દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઈન્તજાર; એવું જીવન શું ! એવું મરણ પણ હરામ છે! અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130