________________
• નામ મારું ક્યાં લખો છો રેત પર,
કંઈ ઉપજ નહીં થાય એવા ખેત પર. મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો, મારા સ્મરણમાં કોઈ ન આંસુ વહાવજો.
છે કે જે માણસાઈ તે એની પાસે નો'તી શું?
પ્રફુલ્લ જિન્દગી ઉદાસ નો'તી શું? કે જગત શું કામ કબર પર ફૂલો ચડાવે છે, ડી.
મરી જનારમાં કંઈયે સુવાસ નો'તી શું? મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી “બેફામ” તોય કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org