________________
છે કે જેણે કહ્યું હતું “જીવ દઈશું પ્રેમમાં” એ આવતાં ગભરાય છે વરસાદમાં.
જે આપણે એવા મળ્યાં કે સર્વને અચરજ થયું,
એક વત્તા એકનો પણ એક સરવાળો રહ્યો. • ઉમ્રભર છેતરે છે એ સૌને એવું શું હોય છે અરીસામાં.
કોઈને પણ મારે શી પૈગામ દેવાની જરૂર,
ફૂલની ખુબુ સ્વયં પહોંચી વળે છે દૂરદૂર. • અમે થાકી જશું કિન્તુ ખબર પડવા નહીં દેશું, નહિતર ટેવ જીવનને પડી જાશે સહારાની.
• વરસાદ આ રીતે ન'તો વરસ્યો પહેલાં કદી
મારું સ્મરણ થયું હશે ને એ રડ્યા હશે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org