SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જ થતે કેવું સારું અગર મનને હોત પગ તો ? કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. • આપીને દિલ બદલામાં જખો લીધા છે મેં, આ પ્રેમને દરજ્જો અમસ્તો મળ્યો નથી. • ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને. એ સમયની વાત છે, જ્યારે સમય બદલાય છે, શબ્દો એના એજ પણ અર્થો જુદા થાય છે. • પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દિવાની ફૂલોની. ઉપવનને કહી દો ખેર નથી, વિફરી છે જવાની ફૂલોની. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy