SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ • અકળાઈ જાઉં એવા અબોલા ના રાખ તું, તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને ! તું આવશે નહીં એ જાણું છું, તે છતાં તું આવવાના ખોટા ઈરાદાઓ લખ મને ! • પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે ! અનાયાસ આખી ગઝલ નીપજે છે ! પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં, ન ડાળી, ન પર્ણો, ન ફૂલ નીપજે છે ! 2• બિન્દુ ઝાકળનાં, ન કરજો કંઈ સુમનની છેડછાડ આંસુઓ શીખી જશે કરતાં નયનની છેડછાડ. • નજીક આવી સૂણો દિલની ધડકનોથી જવાબ ન પૂછો દૂરથી શું કામ બેકરાર છીએ ? અસરળ શાયરી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy