________________
. • પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્ત્વ છાનું કોઈથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે. તમારી યાદને અંતરથી વિસરાવી નથી શકતો.
ફક્ત એક જ એ પાનું પ્રેમનું ઉથલાવી નથી શકતો. • તું પીનારાને જહન્નમ આપજે નહીં, ઓ ખુદા ! એ જ એક એવી જગા છે જ્યાં સૂરા મળતી નથી. • અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે.
રૂદનમાં વાસ્તવિક્તા છે – ને હસવામાં અભિનય છે. જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી. બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org