Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah
View full book text
________________
છે કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે, વીતાવી નહીં શકે.
• સુખ તો આવે છે ચારે બાજુથી,
દુઃખ તમારા વગર નથી મળતું.
પૂછો છો શું તમને હું ચાહું છું કેટલો. સોગંદ તમારી - એની મને પણ ખબર નથી.
કલીયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ' આ સત્યયુગની શોધની એક જ નિશાની છે.
મરવું તો મારું ખેલ છે, હમણા મરી શકું, પણ રાખવી છે લાજ તારી સારવારની. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130