Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah

View full book text
Previous | Next

Page 107
________________ છે. • સ્નેહની સોગાત શું સમજો તમે ? ને હૃદયની વાત શું સમજો તમે ? દિન જુદાઈના તમે જોયા નથી, તો મિલનની રાત શું સમજો તમે ? • ઘણું ચાહું છું પણ તારા સુધી આવી નથી શકતો, અધર ફફડી રહ્યા છે, તોયે બોલાવી નથી શકતો. કરૂણતા એ જ છે, તારી અને મારી મહોબતની હૃદયમાં છે તું, જીવનમાં અપનાવી નથી શકતો. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130