________________
ઉપવન જિન્દગીનું નામ છે; ફૂલ મારું છે, ખાર મારો છે! હિમબિન્દુ નથી એ કળીઓ પર; રાતનો અશ્રુસાર મારો છે! તું દિયે દોષ કોઈને શાને? જામ મારો, ખુમાર મારો છે! દીપ કે ફૂલ જયાં ન જોઈ શકો; સ્નેહીઓ એ મજાર મારો છે!
• કયાંક તો આધાર જેવું હોય છે
આંસુમાંયે સાર જેવું હોય છે ડાળખીઓ આટલી ઝૂકે નહીં
ફૂલમાંયે ભાર જેવું હોય છે. અસરળ શાયરી:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org