SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવન જિન્દગીનું નામ છે; ફૂલ મારું છે, ખાર મારો છે! હિમબિન્દુ નથી એ કળીઓ પર; રાતનો અશ્રુસાર મારો છે! તું દિયે દોષ કોઈને શાને? જામ મારો, ખુમાર મારો છે! દીપ કે ફૂલ જયાં ન જોઈ શકો; સ્નેહીઓ એ મજાર મારો છે! • કયાંક તો આધાર જેવું હોય છે આંસુમાંયે સાર જેવું હોય છે ડાળખીઓ આટલી ઝૂકે નહીં ફૂલમાંયે ભાર જેવું હોય છે. અસરળ શાયરી: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy