SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્લાહ તો કરે છે બધાની દુઆ કબૂલ, પણ મારા માગવામાં અસર લાગતી નથી. • દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં, તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં. જયાં ત્યાં પડી જતા, એ હતી પ્યાસની અસર, પીધા પછી કદીય અમે લડખડ્યા નહીં. કુદરતની છે કમાલ, ચમનમાં જે ફૂલ છે; કાંટા મૂકયા છે સાથમાં બસ એ જ ભૂલ છે. શ્રદ્ધા મને છે એટલી તારી દયા ઉપર, કીધાં નથી મેં પાપ જે એ પણ કબૂલ છે. મારા મરણ ઉપર, ને રડે આટલાં બધાં? બેફામ જિન્દગીનાં બધાં દુ:ખ વસૂલ છે. ૪ સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy