________________
, , ખોબો ભરીને આપ કે દરિયો ભરીને આપ,
મને તો બસ, એક મીઠી નજર ભરીને આપ.
હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો; માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શકયું. દિલને હજારો વાર દબાવ્યું, છતાં જૂઓ; આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શકયું.
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ રહી ગયો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ. એનાથી વિખૂટા ય પડ્યા'તા અમે જ્યાંથી એથી જ રહી ગઈ એના મળવાની જગા યાદ.
સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org