SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ , , ખોબો ભરીને આપ કે દરિયો ભરીને આપ, મને તો બસ, એક મીઠી નજર ભરીને આપ. હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો; માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શકયું. દિલને હજારો વાર દબાવ્યું, છતાં જૂઓ; આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શકયું. ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ રહી ગયો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ. એનાથી વિખૂટા ય પડ્યા'તા અમે જ્યાંથી એથી જ રહી ગઈ એના મળવાની જગા યાદ. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy