SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ • મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની, નહિતર મને રહેશે ન મિલનનીય મજા યાદ. આ દર્દ મહોબતનું જે હરગિજ નથી મટતું, ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ. મન દઈને “મરીઝ” એ હવે કંઈ પણ નથી કહેતાં, સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ. કયાં મદિરા ઉધાર પીધી છે? સાકીને કૈ દુઆઓ દીધી છે. અજનબી આંખની કસમ “રૂસ્વા'! મેં પ્યાલા વિનાએ પીધી છે! અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy