________________
• જો કે એનાથી જીવનભરની વ્યથા આવી ગઈ.
તે છતાં તારી મહોબતમાં મજા આવી ગઈ. આપ આવ્યાં મારી પાસે એ ચમત્કાર જ હશે, જાણે પરવાનાની પાસે ખુદ શમા આવી ગઈ. ફૂલ જો જાતે ફરી શકતાં નથી તો શું થયું? એ ખુબૂ લઈ જવા માટે હવા આવી ગઈ.
- ફૂલ જેવું દિલ બળી ટપકી રહ્યું છે આંખથી, કોઈ મારા અશ્રુબિન્દુઓને અત્તર તો કહો. એ પછી જો જો તમે – એ કેવાં પીગળી જાય છે!
એક વેળા એમના હૈયાને પથ્થર તો કહો. રહ્યા “બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. રસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org