________________
જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ? એ તો નથી કસૂર કે હું બેકસૂર છું.
• પ્રણયની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે, તમે મારી છબી ભીંતે નહીં, દિલમાં જડી હોતે.
• હા કચડો ફૂલ મહોબતનું
ચુંથાઈ જશે પીંખાઈ જશે, બેચેન હવાની લહેરો છે,
ખુશ્બ તો બધે ફેલાઈ જશે.
Jain Education International
આંખ તો એ જ છે, નજર ક્યાં છે ? જે હતી તે હવે અસર ક્યાં છે ? ક્યાં હતા ક્યાં નથી બધું ભૂલ્યા ક્યાં છીએ એની પણ ખબર ક્યાં છે ?
*સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org