________________
છે - જીંદગાની આમ તો આવતાં આવી અને. ફોસલાવી બે ઘડી, ચાલતા ચાલી ગઈ.
• આવવાનું ફરી બચપણ, ફરી યૌવન,
મોત તો છે જિન્દગીનું પુનઃ સર્જન. • દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી,
નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું,
ફક્ત એકમેકનાં મન સુધી. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org