SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે - જીંદગાની આમ તો આવતાં આવી અને. ફોસલાવી બે ઘડી, ચાલતા ચાલી ગઈ. • આવવાનું ફરી બચપણ, ફરી યૌવન, મોત તો છે જિન્દગીનું પુનઃ સર્જન. • દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકનાં મન સુધી. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy