________________
મન જ્યાં ગયું, ચિત્ત ત્યાં રહ્યું, અણધાર્યું એમ બની ગયું, નજરે નજર મળતાં મળી, ન થવાનું કૈંક થઈ ગયું.
ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે ધૈર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો આવ, કે જોવા સમો છે ‘શૂન્ય'નો વૈભવ હવે.
આ રાહ ત્યાંથી નીકળશે, મને ખબર ન હતી
નજર કરું ને તું મળશે
Jain Education International
મને ખબર ન હતી.
સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org