SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ • એણે દીધો હતો જામ, તો હું જામ પી ગયો, આવે ભલે ને કોઈપણ અંજામ પી ગયો. ખંડેર મંદિરનાં નિહાળી, દિલને થાતું ઠીક છે, ખુદ ખુદાની પણ અહીં ખાનાખરાબી થાય છે. • જો એક પળમાં બની ગઈ છે જિંદગી રોશન અજબ અસર છે તમારા નયન ઈશારાની. • જીર્ણ પાને પાંદડીઓ પુષ્પની આજે મળી, ને જમાપાસે પડેલી સો સુવાસો નીકળે. નોંધમાં રાખ્યાં હતાં સંભારણાંઓ એક-બે. ને હિસાબો માંડતા સો-સવાસો નીકળે. • શું મળ્યું સંસારમાં, હિસાબ શો કરવો રહ્યો. છે. આવ્યા હતા તેવા ઘણું, લૂંટાઈને ચાલ્યા અમે. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy