SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ • દિલમાં ડૂબી જૂઓ એકવાર, દિલનો દરિયો ખારો નથી. • સુરાહી કેટલી ખાલી કરી, પણ તરસ ના છીપી નજરવાળા કહો, કોની લાગી હશે નજર અમને ? નફરતની પણ જરૂર છે, જીવનમાં કોક દી કરતા રહેશો આપ મને પ્યાર ક્યાં સુધી ? સરળ શાયરી Jain Education International દિલાસા આપનારાઓએ મારૂં ધ્યાન દોર્યું છે નહિંતર હું દુઃખી છું, એની મુજને તો ખબર ન્હોતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy