SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ - જખ્ખો ગણી જુઓ પછી વિશ્વાસ આવશે. ભેટો બધી ય આપની સચવાય છે દિલમાં. - હમણાં જ ગયાં તો ય મને એમ થાય છે, તમને દીઠાને એક જમાનો વહી ગયો. - નજર સામે મૂક્યું દુનિયાએ જ્યારે દુઃખનું નજરાણું, અમે એ પાત્રમાં આંસુ ઉમેરીને ધર્યું પાછું. • કરું છું તે દિનની હું પ્રતીક્ષા, કે કોઈ એવી સવાર આવે, ઉષાની આ લાલચોળ આંખોમાં, હેત ઊભરાય, પ્યાર આવે. • કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, જીવનનું ચિત્ર ભૂસી, કોઈની રેખા અમર રાખી. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy