________________
અરમાન જ્યારે પ્યાસનાં પૂરા થયાં હશે, ત્યારે અમારા જામના ચૂરા થયા હશે. નહીં તો સિતારા હોય નહીં અહીં આટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.
♦ પરિસ્થિતિ હવે પહોંચી
ગઈ છે ક્યાં સુધી જો જો ! ગમે તે આવતું હો પણ,
તમારું આગમન લાગે.
જોઈ કાળો તલ ગુલાબી ગાલ ૫૨, હરખાવ ના દિલ બળી તણખો ઊડ્યો, એનો પડેલો દાગ છે.
Jain Education International
કદીક બીડાય છે, ઉઘડે છે, કંપે છે, હસી લે છે, પરિસ્થિતિનો કેવો થાય છે અભ્યાસ હોઠોમાં ?
સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org