________________
જુવાનોની સભામાં આવવું હતું એટલે “શયદા”, ઉછીની કોઈ પાસેથી જવાની લઈને આવ્યો છું.
તમારા પ્રેમ-પત્રો જોઉં છું, પાછા મૂકી દઉં છું, હવે એ ભાંગ્યા છે લેખ, વંચાઈ નથી શકતા.
ચીરી ગઈ સહજમાં જે આરસી જિગરમાં આપું છું દાદ એવી નાજુક હીરાકણીને.
મારૂં જ્યાં આકાશ પોતાનું નથી મારો ચમકાવી સિતારો શું કરૂં ?
મોજાંઓ નથી શાંત થતાં કોઈ પ્રકારે એવી શી ભલા વાત બની ગઈ છે કિનારે ?
Jain Education International
સરળ શાયરી
For Private & Personal Use Only
www.jainelibrary.org