________________
- ચાંદની રાતનો પ્રસંગ હવે યાદ નથી. દિલને કોણે કર્યું હતું દંગ, હવે યાદ નથી, કોલ લીધા અને દીધા હતા હસતાં હસતાં, કોણે કર્યું હતું વચનભંગ, હવે યાદ નથી.
ગુલાબી ગુલાબી ગુલાબો ખીલે છે, પરંતુ રહે ક્યાં સુધી એ ગુલાબી ? ઘડી બે ઘડીમાં જ ઊડે ગુલાબી,
પછી થાય છે ગુલની ખાનાખરાબી. નજર સાથે નજર મળતાં અમોને પણ નજર લાગી, નજર વાળતાં કોઈએ કહ્યું : “ભારે નજર લાગી !” નજર બાંધી કહ્યું કે, જાઉં છું, પણ ક્યાં જવાના છો?
નજરને વાળનારાને નજર મળતાં નજર લાગી. અસરળ શાયરી
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org