________________
ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
- મને તો એટલે આ પાયમાલી ખૂબ વહાલી છે,
હકીકતમાં એ મારા પ્યારની જાહોજલાલી છે.
- અરે સાકી! સૂરાલય કાં ચલાવે તું ખુદા માફક? પીધેલાના ભરેલા જામ ને પ્યાસાના ખાલી છે!
હવે તો દોસ્તો ભેગા મળી બેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
જલન'ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે. સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org