SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કે દિલના કરતાં જામની ઝાઝી કદર થઈ જાય છે, ને સૂરાની વિશ્વ પર ઘેરી અસર થઈ જાય છે, દિલ જો તૂટે છે તો કોઈને ખબર પડતી નથી, જામ ફૂટે છે તો દુનિયાને ખબર થઈ જાય છે. • ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ ? દિલની મહેફિલને સજાવી છે જરા જોઈ તો લો! કેવી જન્નત મેં બનાવી છે, જરા જોઈ તો લો! આંખમાં અશ્રુ અને જીગરમાં-લીલા જખો, ઉજડી દુનિયા મેં વસાવી છે જરા જોઈ તો લો! - ધન તો નિર્જીવ હતું તેથી ચાલ્યું ગયું, પણ મિત્રો, તમે ચાલીને કેમ નિર્જીવ થઈ ગયા? સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy