SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે આશ્ચર્ય એવું જોઈને કોઈની મહેનત ફળે છે કોઈને કોઈના દિન જાય મીઠી નીંદમાં કોઈની રાતો વીતે છે રોઈને. જૂઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે, ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ. તમારા સમ “અમીન' ઊંધી શકયો ના રાતભર આજે, પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ. - અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી, બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી. એ ઘરની વાત જવા દો, એ ઘર મળે કયાંથી? કે જેની શોધ હતી, એ મને ગલી ન મળી! અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy