________________
જ આશ્વર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે. કંટક ચૂભ્યા કરે અને પુષ્પો ખર્યા કરે. • દુનિયાના બંધનોથી જો હો છૂટવું ‘મરીઝ'
બસ આજથી તમે તમારા ખુદા બનો. હા, ગઝલ લખવાને બેશક દિલ તૂટેલું જોઈએ, આંખમાં આંસુ નહીં, લોહિ ઘૂટેલું જોઈએ. ઈશ્કના પંથે હૃદય “બેફામ” તરસ્યું હોય છે, સ્પંદનોનું આ નગર મયમાં ડૂબેલું જોઈએ.
થઈ ગયાં મુજ કાજ આંખોનાં અમી પણ ઝેર છે, મોત પણ માગ્યું મળે ના એવો કાળો કેર છે; મારી હાલત વિશ્વને મેં જાણવા દીધી નથી.
એટલે એની નજરમાં મારે લીલાલે”૨ છે. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org