________________
માથું ઢાળી કંઈ કહ્યું, શરમાઈ ગયા દિલ દેવા આવ્યા'તા, શરમાઈ ગયા વિજળીઓમાં વિજળી સમાઈ ગઈ
અચાનક બે દિલ જયાં ટકરાઈ ગયા. આ આળસ પણ એ ન મરડી શકયા ઊંચા કરીને હાથ જેવો મને જોયો છોડી દીધા હસીને હાથ અચાનક આંખો જેવી એકમેકથી મળી ગઈ
કેવા મોં પર એણે મૂકી દીધા શરમાઈને હાથ ! છે જયારે હું ચાલું છું તો પડછાયો પણ મારો સાથ નથી દેતો
જયારે તમે ચાલો, તો જમીન ચાલે, આસમાન ચાલે ઊઠું છું હું જેવો બાગમાંથી જવાને ઓ પાગલ પણ કહે છે કાંટા, પકડીને દામન, “કયાં ચાલ્યા?” સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org