SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ માથું ઢાળી કંઈ કહ્યું, શરમાઈ ગયા દિલ દેવા આવ્યા'તા, શરમાઈ ગયા વિજળીઓમાં વિજળી સમાઈ ગઈ અચાનક બે દિલ જયાં ટકરાઈ ગયા. આ આળસ પણ એ ન મરડી શકયા ઊંચા કરીને હાથ જેવો મને જોયો છોડી દીધા હસીને હાથ અચાનક આંખો જેવી એકમેકથી મળી ગઈ કેવા મોં પર એણે મૂકી દીધા શરમાઈને હાથ ! છે જયારે હું ચાલું છું તો પડછાયો પણ મારો સાથ નથી દેતો જયારે તમે ચાલો, તો જમીન ચાલે, આસમાન ચાલે ઊઠું છું હું જેવો બાગમાંથી જવાને ઓ પાગલ પણ કહે છે કાંટા, પકડીને દામન, “કયાં ચાલ્યા?” સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy