SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દિલ લઈને મફતમાં કહે છે, કંઈ કામનું નથી ઉલટાની ફરિયાદો થઈ, ઉપકાર તો ગયો. ♦ દિલનો હાલ યા૨ને લખું શી રીતે હાથ દિલથી જુદો થતો નથી દિલનો ઈલાજ કરવાની ધીરજ કયાં છે એ તમારા વિના થતો નથી. મનની મનમાં જ રહી વાત થઈ ન શકી એક પણ એનાથી મુલાકાત થઈ ન શકી આંખથી આંખ મળી દૂરથી મા૨ી એની પણ જે મેં ચાહીં'તી એ વાત થઈ ન શકી. Jain Education International શું યાદશકિત એટલી મારી વધી ‘અમીન’ (કે)ભૂલી ગયો હું આખરે પરવરદિગારને? → સરળ શાયરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy