SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મિલનની રાત હતી, ચાંદનીનો સમય હતો પડખામાં સનમ હતો, ખુદા મહેરબાન હતો વર્ણન સપનાંની જેમ જે કરી રહ્યો છે તે કિસ્સો છે, ત્યારનો “આતશ” જયારે જવાન હતો. • પિયા વિણ પ્યાલો પીધો જાય ના પિયા વિણ એક પળ જીવ્યું જાય ના, “કુતુબશાહ” ન દે મને દીવાનાને શીખ દીવાનાને કંઈ શીખ દીધી જાય ના. - જીવનમાં હું કદી યે નામની પરવા નથી કરતો, કે દુનિયાના કોઈ ઈલ્ઝામની પરવા નથી કરતો. નજરથી કે અધરથી પણ મને સાકી પીવાડે તો, કસમ છે પ્યાસની - હું જામની પરવા નથી કરતો ! રસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy